વિદેશવાસી ભારતીયો માટે નવી દિલ્હીમાં નવા OCI પોર્ટલનું લોન્ચિંગ
વિદેશવાસી ભારતીયો માટે નવી દિલ્હીમાં નવા OCI પોર્ટલનું લોન્ચિંગ
Blog Article
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં મંગળવારે વિદેશવાસી ભારતીયો માટે નવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત તેના OCI કાર્ડધારક મૂળ નાગરિકોને વિશ્વસ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવા
Report this page